બે પાગલ - ભાગ ૭

(54)
  • 4.8k
  • 3
  • 1.9k

બે પાગલ ભાગ ૭ જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. રાતની પાર્ટી બાદ આજે બીજો દિવસ છે. આજે રવીવાર છે. આજે હોસ્ટેલમાં રહેતા દરેક વિદ્યાર્થીઓને વાલી મળવા આવી રહ્યા છે અને જીજ્ઞા અને પુર્વી પણ હોસ્ટેલના ગેટની સામે આમથી આમ ચક્કર લગાવતા લગાવતા પોતાના માતા પિતાની રાહ જોઈ રહ્યાં છે. જીજ્ઞાને તેના પપ્પાની તો નહીં પરંતુ મમ્મી અને નાના ભાઈની રાહ હતી કે ક્યારે એ લોકો આવે અને હું મળુ. તુ ચિંતા