જૂનું ઘર - ભાગ 5

(86)
  • 5.8k
  • 4
  • 5.8k

મિત્રો આ વાર્તા નો પાંચમો ભાગ છે પાછલાા ભાગમાં તમે મનેે ખૂબ સારો સપોર્ટ કર્યો તેના માટે ખૂબ ખુબ આભાર અમારી મીટીંગ ચાલુ થઈ મેં કહ્યું"આજનો દિવસ તો ખૂબ જ ખતરનાક હતો મને તો થોડીવાર ડર લાગતો હતો કે હવે શું કરવું ચલો બધું જેવું હતું તેવું જ થઈ ગયું હવે કાલે આજ જેવું ન થાય તો સારું" કવિતા એ કહ્યું"ભઈલા જો આજ જેવું થયું તેવું કાલે ન થાય તો સારું પરંતુ તો તો કોઈ ચિંતા જ નથી પરંતુ કાલે આવું જ થશે તો શું કરશું?"‌