મોત ની સફર - 15

(320)
  • 6.8k
  • 18
  • 3.1k

ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી ડેવિલ બાઈબલ ને સંપૂર્ણ બનાવવાની લ્યુસીની અધૂરી ઈચ્છા ને પુરી કરવાં માટે માઈકલ ઈજીપ્ત જવાનો પ્રસ્તાવ સાહિલ અને એનાં દોસ્તો જોડે રાખે છે.. થોડી ઘણી ચર્ચા વિચારણા કર્યા બાદ એ ચારેય દોસ્તો આ નવી રોમાંચક સફર માટે હામી ભરી દે છે. વિરાજ અને એનાં દોસ્તો હોટલ પહોંચ્યા બાદ જમવાનું પૂરું કરી લંડન દર્શન કરવાં નીકળી જાય છે કેમકે એ લોકોને ખબર હોય છે કે વહેલાં મોડું ઈજીપ્ત જવાનું આવી શકે છે.. એટલે ઈજીપ્ત ની પડકારજનક સફર પર ગયાં પહેલાં યુરોપ ની થોડી ઘણી સેર કરવાનો એ લોકોનો ઈરાદો હતો.