દગો કે મજબૂરી? (ભાગ - ૫)

(18)
  • 3k
  • 2
  • 1.1k

આપે આગળ જોયું... બંસરી એની મમ્મી ને ગમે એમ કરી ને મનાવી લીધી ને આગળ ભણવાની જીદ પૂરી કરી. કેશવ એ પણ એનો સાથ આપ્યો. એક બાજુ સારા ઠેકાણા શરૂ થઈ ગયા હતા ને બીજી બાજુ દીકરી ને એક આગળ ના ઉચ્ચ લેવલ પર ભણવું હતું. હવે આગળ... ✴️✴️✴️ ખરેખર જોં દુનીયા માં ભગવાન હોય તો એ માત પિતા જ છે બાકી તો દુનિયા ને ક્યાં તમારા થી લેવા દેવા? દુનિયા માં સાક્ષાત ભગવાન બની ને આવેલ એ કેશવ ઇન્દુ ખરેખર બહુ જ ઉદાર અને ભોળા હતાં, પોતાના છોકરાઓ માટે થઈ ને બધું જ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા પણ સમય