યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૧૧

(66)
  • 3.1k
  • 4
  • 1.5k

આગળ જોયું કે અઘોરી યક્ષીણીનું રુપ લઈને ઓમ પાસેથી કમંડલ લઈ જાય છે.ત્યાર બાદ ગુરુમાં અને યક્ષીણી ઓમને અઘોરી વિશે જણાવે છે. અઘોરીએ મહાદેવ ને કહયું કે " મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ એવા મનુષ્યનાં હાથે જ થાય કે જેણે....કોઈ પણ લોભ વિના એક એવી દેવીની મદદ કરી હોય તે પણ એવી દેવી જેણે વર્ષોથી પોતાની દૈવીય શકિતઓનો ઉપયોગ કર્યો ન હોય....., મહાદેવ એ તેને આ વરદાન આપ્યું. જે લગભગ અસંભવ જ હતું કારણ કે એક દેવી તેની શકિતઓનો ઉપયોગ ન કરે... અને તે દેવી થઈને એક મનુષ્યની મદદ લે.. એવું બને જ નહીં અને કલિયુગમાં કોઈપણ લોભ