મુહૂર્ત (પ્રકરણ 10)

(168)
  • 4.6k
  • 11
  • 2.3k

“હા...” “તો કહે હું તને કેટલો પ્રેમ કરું છું?” “ક્યારેય દરિયો જોયો છે?” “હા..” “અને આકાશ?” “હા..” તે જરા ગુસ્સે થઇ જવાબ આપતી હતી, “પણ આ મારા સવાલોના જવાબ નથી.” “કેમ રોમેન્ટિક બુક વાંચે છે ને સવાલોમાં છુપાયેલા જવાબ ન મળ્યા..?” “મળ્યા પણ બુધ્ધુ તારા મોઢે સાંભળવા છે..” “તારો પ્રેમ દરિયાથી ઉંડો છે અને આકાશથી ઉંચો છે.” “હા, પણ મંદિરમાં હજુ ઘણું કામ બાકી છે.” અનન્યા મંદિર તરફ જવા લાગી. “થોડોક સમય રોકાઈ જા ને....?” “કેમ?” એ પાછી ફરી ત્યારે એની ચોટી નાગીનની જેમ વળ ખાઈને એની પીઠ સાથે અથડાઈ. “કેમ કે....” મને કઈ જવાબ ન સુજ્યો. “જા, એક બે