મર્ડર@રિવરફ્રન્ટ - 31

(454)
  • 6.7k
  • 23
  • 4.5k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:31 આખરે ચાર લોકોની હત્યા બાદ નિત્યા મહેતા ને પણ મોતને ઘાટ ઉતારી એ સિરિયલ કિલર એની લાશ ને પોતાનાં નામ મુજબ રિવરફ્રન્ટ ઉપર ફેંકવા આવી પહોંચ્યો હતો..રાજલે પણ પૂરતો ચોકી પહેરો ગોઠવી એ હત્યારા ને પકડવાનો પ્લાન બનાવી રાખ્યો હતો..અને જેવો એ હત્યારો નિત્યા ની લાશને ફેંકીને નીકળ્યો એ સાથે જ એક તરફથી રાજલ અને બીજી તરફથી ઇન્સ્પેકટર વિનયે એને ઘેરી લીધો. બંને તરફથી પોતાની જાતને ઘેરાયેલી જોઈ એ હત્યારા એ આખરી દાવ રમવાનું નક્કી કર્યું..એને ચહેરા ઉપર માસ્ક પહેર્યો અને સામેની તરફથી આવી રહેલાં વિનય ની તરફ નજર કરી..આ સાથે જ એ કાતીલે પોતાનાં પગને એક્સીલેટર