ઇન્ટરકેપ્સન માય ફુટ

  • 1.9k
  • 2
  • 666

જિંદગી પણ ક્યાંય થી ક્યાંય લઈ જાય છે,એનું કોઈને ખબર નથી હોતી,પણ interception.....My Foot... જરૂર થી હું કહીશ...કારણ કે જિંદગી વ્યક્તિ પર આધાર રાખે છે,અને એ વ્યક્તિને સાથ માત્ર ને માત્ર ભગવાન આપે છે કારણ કે વ્યક્તિ ને કોઈ સાથ નાં આપે તો વ્યક્તિ માત્ર આશા ભગવાન પર જ રાખતો હોય છે,પછી તેને ભગવાન ને જોયો હોય કે ના જોયો હોય,ભગવાનમાં માનતો હોય કે ના માનતો હોય..ચાલો ત્યારે આપણે અનુભવ કરીએ,interception.....My Foot.. વાર્તા નો... વાત એવા બાળક ની જ્યારે જન્મ્યો ત્યારે આખું ઘર ખુશી થી જુમી ઉઠ્યું.બાળક આમ તો તંદુરસ્ત,ને બધાનો લાડકવાયો એટલે બધા તેને પ્રીત કહેતા..જ્યારે તે ૬ વર્ષનો