ધરતીનું ઋણ - 2 - 1

(31)
  • 3.2k
  • 5
  • 1.5k

‘હું તમારો દોસ્ત છું અને તમારા પ્લાનનો ભાગીદાર પણ...’ હસતાં-હસતાં ઝાડ પરથી કૂદી સૌની સામે આવે કાળાં કપડાં પહેરેલ તે છાંયો બોલ્યો. ‘સાલ્લા.... હરામખોર, જલદી અહીંથી રફુચક્કર ઈ જા, નહિતર મારી આ રિવોલ્વર રી સગી નહીં થાય, અને સાંભળ અમારો કોઈ જ પ્લાન નથી.,..’ અનવર હુસેન બોલ્યો. ‘તારી રિવોલ્વરમાં ક્યાં ગોળીઓ હતી... જરા ચેક તો કર, તારી ગોળીઓ તો મારા ખિસ્સામાં છે...’ ખિસ્સામાં હાથ નાખી કારતુસ બહાર કાઢી હાથમાં રમાડતાં તે બોલ્યો. અનવર હુસેને રિવોલ્વરને ઝડપથી ચેક કરી. તે બતાઈ ગયો, ખરેખર રિવોલ્વરમાં ગોળીઓ ન હતી.