ઉબર કૉલિંગ : પ્રકરણ ૨ - રહસ્યમયી સફર..!!

(69)
  • 4.8k
  • 7
  • 3.2k

"ઉબર કૉલિંગ:"પ્રકરણ ૨: "શોર્ટ બ્રેક..!"રજ્યા આજે કાર હું ચલાવીશ..ફૂલ કોન્ફિડન્સ સાથે રજતની હાથમાંથી કારની ચાવી લેતા નીગમે કહ્યું,"સાહેબ તમારી જ કાર છે પણ થોડું સાચવીને ચલાવજો...!"ચિંતા ના કરીશ તુ," નીગમે કહ્યું..કાર હાઇવે તરફ આગળ વધી રહી હતી ..કારના બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યું હતું,"મે તેરે ઈશ્ક મે મરના જાઉં કહી ,તુ મુજે આઝમાને કી કોશિશ ના કર ,ખૂબસૂરત હૈ તુ, ઔર મે હું હસી,મુજસે નઝરે ચૂરાને કી કોશિશ ના કર...!!""સાલુ જૂના સોંગ ની વાત જ કંઇક અલગ હતી હોં રજ્યા, અત્યારે તો પત્તર ફડાઈ ગઈ છે બધા જ સોંગની B.C.....!"ગાળ દેતા નીગમે કહ્યું .."અરે સાહેબ , શું કહું તમને...હમણાં બે દિવસ