(આગળ આપણે જોયું કે આયુષ એના પપ્પા સાથે ઝગડો કરી બાઈકની ચાવી ઘરે મૂકીને ચાલીને બસ સ્ટેશન આવે છે ત્યાં આમથી તેમ આટા મારતા મારતા એ બબડાટ કરી રહ્યો હતો ત્યાં જ તેની નજર ત્યા ઉભેલી છોકરી પર પડી. આયુષ તેની કુદરતી સુંદરતા જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે પણ અચાનક તેને ખ્યાલ આવે છે કે છોકરી તેને જોઈને હસી રહી હતી હવે આગળ....) પછી તો શુ ભાઈનો વોલ્કેનો ( જ્વાળામુકી ) ભભૂકી ઉઠ્યો એ મારાથી માંડ ચાર ડગલાં દૂર ઉભી હતી. હું તેની પાસે ગયો અને બોલ્યો " મારા મોઢા પર કઈ લખેલું દેખાઈ છે! કે મને જોઈને સરકસનો જોકર