ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૨

(163)
  • 4.7k
  • 8
  • 2.4k

" હું જલ્દી ત્યાં આવું છું. તું ફઈ નું ધ્યાન રાખજે" આમ કહીને આસ્થા એ ફોન કટ કર્યો. તેના ચહેરા પર ચિંતા જોઈને મિસિસ સ્મિથ બોલ્યા," શું થયું , આસ્થા ?" " ફઈ ની તબિયત ખરાબ છે . મને જલ્દી પાછા જવું પડશે." આસ્થા એ ચિંતા થી કહ્યું. " ઓકે આસ્થા. પણ તું જ્યારે ફ્રી થાય ત્યારે ફરી જોસેફ ને મળવા જરૂર આવજે. મને લાગે છે કે જોસેફ તારી મદદ થી ફરી થી નોર્મલ થઈ શકશે." ડોક્ટર એ કહ્યું. " હા ડોક્ટર, પણ અત્યારે તો મારે જવું જ પડશે." આસ્થા એ કહ્યું. તે અને મિસિસ સ્મિથ મેન્ટલ હોસ્પિટલ