અભિનંદન:એક પ્રેમ કહાની - 20

(65)
  • 4.2k
  • 6
  • 1.7k

અભિનંદન:એક પ્રેમ કહાની-20 ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા ધર્મ અને ધાર્મિ ને એકસીડન થયેલુ તે ધીમે ધીમે સારું થવા લાગ્યું અભિનંદન અને મિતવા ની પ્રેમ કહાની માત્ર ધર્મ અને ધાર્મિને જ ખબર છે ગ્રુપના તમામ લોકો અજાણ છે બધાના મનમાં અને દિલમાં એમ જ છે કે અભિનંદન હવે ક્યારેય કોઈ છોકરીને પ્રેમ નહીં કરી શકે પણ જે થઈ રહ્યું છે એ બધાના વિચારો કરતાં કંઇક ઊલટું કંઈક અલગ જ છે ધીમે ધીમે એક મહિના જેટલો સમય જતો રહ્યો એક વખત રોહિત નામનો છોકરો પોતાની પ્રેમીકાને મળવા માટે "લવરીયા પ્રદેશમાં"ગયો અભિનંદન અને મિતવા ને બેઠેલા જોયા એ બંને નું ધ્યાન