વિવાહ એક અભિશાપ - ૭

(113)
  • 6.2k
  • 4
  • 3.3k

આગળ આપણે જોયું કે વિક્રમ ધનરાજ દિવાન ને મળીને સમજાવવા એમના ઘરે પહોંચી જાય છે અને એમને પુછે છે કે અદિતિ અને પ્રત્યુષ ના પ્રેમ ને કેમ સમજ્યા વગર પ્રત્યુષ અને અદિતિ ને કેમ અલગ કરી રહ્યા છે.શરુઆત માં તો ધનરાજ દિવાન વિક્રમ નું અપમાન કરીને એને ઘરે થી કાઢી મુકવાનો પ્રયાસ કરે છે પણ પાછળ થી અદિતિ ના વચ્ચે પડવા ના લીધે અને વિક્રમ ની પ્રેમભરી વાતો થી પીગળી જઇ વિક્રમ ને પણ અદિતિ પર લાગેલા શ્રાપ ની વાત જણાવે છે જે સાંભળીને વિક્રમ વિચાર કરતો થઇ જાય છે.*****************************************