ટીક ટીક...... ટીક ટીક.......સવાર ના 5:15 વાગ્યા ને મોબાઈલ મા એલાર્મ વાગ્યું એટલે તરત ઊંઘ ઊડી ગઈ અને જલ્દી ઉભો થઈ ગયો અને આ જલ્દી ઉભા થવાનું કારણ 6 નવેમ્બર અને આજે અમારે પ્રવાસ માટે નીકળવાનું હતુંસવારે રેડી થઈ ને 6:30 AM સુધી મા સુરત સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં પ્લેટફોર્મ 3 પર મુંબઇ-અમદાવાદ લોકલ ઉભી હતી અંકલેશ્વર નોકરી પર જવા તેમાં બેસી ગયો કેમ કે મારે આજે વહેલું નોકરી પર જવાનું હતું આમ 6:45 AM ના ટકોરે સીટી વાગી અને...