પ્રેમ વાસના - પ્રકરણ - 8

(242)
  • 6.7k
  • 5
  • 4.5k

પ્રેમવાસના પ્રકરણ-8 વૈભવે અત્યારે કાર કાઢી પાર્કીગમાંથી અને મંમી અને વૈભવી બેસી ગયાં એટલે કાર હંકારી મૂકી વૈભવીનાં ઘર તરફ સદગુણાબ્હેન પાછલી સીટ પર બેસીને વિચારી રહ્યાં આ છોકરાઓ આટલો આગ્રહ ના કર્યો હોત તો હું નિર્ણય કરી શકી હોત ? એનાં પાપા હતાં તો કોઇ ફીકર નહોતી અત્યારે બધાનો ખ્યાલ રાખવો પડે છે. આસપાસ રહેતાં પડોશી-સગાવ્હાલા-સમાજ બધાં શું બોલશે કહેશે એવાં વિચારો આવતાં હતાં આજે મેં નિર્ણય લીધો સારુ જ કર્યું કોઇ વચ્ચે પંચાત કરવા આવશે હું સ્પષ્ટ કહું જ મોંઢે સંભળાવી દઇશ. વૈભવી અને વૈભવ કંઇક વાતોમાં હસી પડ્યાં પછી વૈભવીએ માં તરફ નજર કરતાં