પ્રેમકુંજ - (ભાગ-૨૦)

(64)
  • 4.1k
  • 4
  • 2.1k

પ્રેમકુંજ-(ભાગ-૨૦)લાલજી તેની ખુરશી પરથી ઉભો થઇ ગયો.તે પહેલા અહીં દુકાન પર આવી જગ્યા રોકી બેસી જતો એ જ નાલાયક હશે.આજ રિયાની ખેર નથી.અત્યારે જ તેને મારી આ દુકાનમાંથી બહાર નીકાળું છું.નહીં નહીં લાલજી શેઠ ધીરજના ફળ હમેશાં મીઠા હોઈ છે.થોડી ધીરજ તો રાખો.આ દુકાનના કેટલા રૂપિયા બાકી છે લાલજી શેઠ?હજુ તો ૧૫લાખ બાકી છે મગના.જો હું તને સમજાવુંએ રીતે સાહેબ તમે સમજી જાવ તો તમારી દુકાન ઘરની પણ થઈ જાય અને મારે જે વ્યાજ છે તે પણ ભરાય જાય.એવો તો તારા મનમાં શું આઇડીયા છે.તું મને જલ્દી કે.આમ પણ હું હવે આ દુકાનનું વ્યાજ ભરી ભરીનેથાકી ગયો છું.જો આમાંથી છુંટકારો