સંબંધો ની આરપાર... પેજ - ૨૧

(52)
  • 4.8k
  • 4
  • 2.7k

પ્રયાગ સાંજના ફ્રેન્ડસ સાથે ની પાર્ટી ની તૈયારીઓ માં વ્યસ્ત થઈ જાય છે....અને અંજલિ, પ્રયાગ ને તેનાં પાર્ટી ના કપડા તૈયાર કરાવીને તેના રૂમમાં જાય છે.હવે....આગળ.............................પેજ -૨૧ ...............અંજલિ તેના જ ઘર ની સીડી માંથી નીચે ઉતરી રહી હતી અને પ્રયાગ ના શબ્દો ને સ્પર્શી અને સમજી રહી હતી. કોણ જાણે કેમ પણ આજે બહુ બધુ યાદ આવવા લાગ્યું હતું તેને પ્રયાગ નાં જન્મ પહેલાં નું અને પછી નું બધુ જ. એક સુવર્ણ કાળ પહેલા પણ હતો અને ભવિષ્ય પણ એટલું જ સમૃદ્ધ હતું તેનો આનંદ હતો તેને.પ્રયાગ સાંજના પાર્ટી ના આયોજન માં વ્યસ્ત હતો. દરેક ફ્રેન્ડસ ને ફોન અથવા વોટ્સએપ