ટ્વીસ્ટેડ લવ - Part 22

(55)
  • 3.2k
  • 5
  • 1.8k

થોડાક દિવસ પછી clg ગયો ત્યારે ખબર પડી કે pari ને એના મામાં ના ઘરે મોકલી દીધી છે અને હવે clg ત્યાં જ કરશે.Now pari નો કિસ્સો ખતમ થઈ ગયો હશે મારાં જોડે એવુ હું assume કરીને આગળ શું કરવું એ વિચારતો હતો.vaidehi જોડે breakup થઈ જ ગયું હતું એટલે હવે હું mahek પર full focus કરી શકીશ એવુ વિચારી હું ખુશ થયો. મને ખબર હતી કે mahek ને NGO માં કામ કરવું બોવ ગમે છે એવુ એને આશ્રમ માં વાતચીત દરમિયાન કીધેલું. બસ પછી હું અને Harsh અલગ અલગ NGO ના visit કરવા લાગ્યા. બે દિવસ ની રજા લઈને