નફરત સે બની એક કહાની પ્યાર કી - 3

(81)
  • 7k
  • 7
  • 6.2k

આગળ ના પાર્ટ માં જોયું 'પાંખી હમેશા ખુશ રહેતી ને બીજા ને ખુશ રાખતી છોકરી છે.તે પોતાના બા અને પપ્પા સાથે રહે છે અને એના મમ્મી બીમારી માં મૃત્યુ પામ્યા છે'..હવે આગળ.... ''ગુડ મોર્નિંગ પાર્થ સર....''પાર્થ ના ઓફિસ માં આવતા જ પ્રિયા બોલી. "મોર્નિંગ મિસ પ્રિયા...સમર સર આવ્યા??''પાર્થ એ પૂછ્યું... "ના પાર્થ સર એમનો કોલ આવ્યો તો..એ આજે એક મિટિંગ માટે સુરત ગયા છે,અને આવતા લેટ થઈ જશે તો એ ઓફિસે નહી આવે''..પ્રિયા એ કહ્યું..