અધુરી આસ્થા - ૪

(86)
  • 4.8k
  • 4
  • 3.4k

આગળના ભાગમાં તમે જોયું કે યુવાન રેસ્ટોરેન્ટમાંથી બહાર નીકળે છે અને તે કોઈની સાથે અથડાય છે. હવે આગળઅધુરી આસ્થા -૪યુવાનનું નામ રાજેન્દ્ર છે અને, તે એક પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ છે.તે ઠીકઠાક પૈસાદાર ફેમિલીમાંથી છે.તેને કોઈ રૂપિયાની ખોટ નથી.રાજેન્દ્ર પ્રજ્ઞાચક્ષુ હોવાં છતાં એક સ્વાભિમાની વ્યક્તિ છે.તેને પોતાની અન્ય સૈન્સીસનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું વલણ છે અાથી જરૂર પડીએ જ પોતાની લોંગ કેન નો ઉપયોગ કરે છે. અત્યારે તે રિવરફ્રન્ટ પર બેઠો છે. (લોંગ કેન:- પ્રજ્ઞાચક્ષુઓ માટેની ફોલ્ડેબલ હલકા વજનની લાકડી) રાજેન્દ્રને આજે પોતાના જીવન વિશે ચિંતન કરી બેચૈની દુર કરી રહ્યો છે‌. વિચારો તમને બેચેન કરી શકે છે, પરંતુ ચિંતન તમને મુક્ત કરે છે.(