ધ એક્સિડન્ટ - 6

(69)
  • 4.1k
  • 6
  • 2.7k

ધ્રુવ પ્રિષાને કેનેડા આવવાનું કહે છે ... " ધ્રુવ.. તું મજાક કરી રહ્યો છે ને ...? " " અરે ..! એમાં શું મજાક .. તારા ફ્યુચર ને રસ્તો મળશે અને તારી ટ્રાવેલિંગ ની વિશ પણ પૂરી થશે.." " પણ આ બહુ મોટું ડીસિઝન છે ... એમ જ કઈ રીતે લઈ લઉં ..? " " કંઇક કરવા માટે મોટું ડિસિઝન લેવું જ પડે. " " ત્યાં હું એકલી પડી જઈશ ...હું કોઈને ઓળખતી પણ નથી ત્યાં.. " " એકલી..? પ્રિષા આમાં એકલી પડવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે.. તું મારા ઘરે રહી શકે છે ને .. હું અને મારી ફેમિલી