શિવાલી ભાગ 10

(56)
  • 4k
  • 5
  • 1.9k

પંડિતજી હાર તૈયાર છે તમે શિવજી ને ચડાવી દો.હા, લાવો દીકરા. ને આ ફૂલ તારા માટે જન્મદિવસ ની શુભકામનાઓ. ભગવાન ભોળાનાથ તને ખૂબ સુખી રાખે.ધન્યવાદ પંડિતજી. બધા શિવરાત્રી ની ઉજવણી ખૂબ ધૂમધામ થી કરી રહ્યા છે. ધર્મશાળામાં બધાજ ભક્તો માટે જમવાનું ચાલે છે. દૂર દૂર થી લોકો ભગવાન ભોળાનાથ ના દર્શને આવ્યા છે. ચારેતરફ બમ બમ ભોલે નો ગર્જનાદ છે.ત્યાં એક અજીબ ઘટના ઘટી. શિવાલી ભગવાન ભોળાનાથ ને ચડાવવા થાળ લઈ ને જતી હતી એ થાળ પર અચાનક એક ઘાયલ કબૂતર આકાશમાં થી થાળ માં પડ્યું. ને એના લોહી નીતરતા શરીર ના લોહી થી થાળ ખરડાઈ ગયો. ને અચાનક બનેલી ઘટના