ધરતીનું ઋણ - 1 - 2

(48)
  • 3.5k
  • 6
  • 2.3k

ર્ડોક્ટરે હોસ્પિટલ નીચે ઊતરીને ચારે તરફ નજર ફેરવી તો તેના ઓપરેશન કરેલ દર્દીઓ નીચે લોબીમાં સૂતા હતા. કેટલાયના બાટલા ચાલુ હતા અને તેમના સગાઓ બોટલો પકડીના ઊભા હતા. કદમ, ભાર્ગવ, હિતેષની સાથે તેના ઘરના આંગણામાં પહોંચ્યા તે જ વખતે ધરતીકંપ થયો હતો. ‘જાકો રાખે સાંઇયા માર સકે ના કોઇ’...ની જેમ રેલીમાંથી ઘરે પરત ફરેલ ત્રણે બાળકો મોતના મોંમાંથી બચી ગયાં હતાં.