અભિનંદન: એક પ્રેમકહાની-19 મિતવા બોલી ગમે તેમ થાય મારે ધર્મને મળવા જવું પડશે અભિનંદન બોલ્યો હા હું તને ધર્મના ઘરે લઈ જઈશ. તું ચિંતા ન કર. મિતવા બોલી એ બેમાંથી એક પણ કોઈ પણ કોલ રિસીવ નથી કરતા ખબર નહીં શું થયું છે? મેસેજ પણ રિસીવ નથી કરતા. અભિનંદન બોલ્યો આપણે ત્યાં જઈએ છીએ તારી બધી જ ફરિયાદો ધર્મને નોંધાવી દેજે ચિંતા ના કર. મિતવા બોલી મારો બેસ્ટ ફ્રેન્ડ છે. અભિનંદન બોલ્યો હા તારો બેસ્ટ ફ્રેન્ડ છે.પણ હું તને પણ દુઃખી નથી જોઇ શકતો .કેમકે તું મારો પ્રેમ છે. મિતવા અભિનંદન ધર્મના ઘરે પહોંચ્યા ધર્મના મમ્મી એ દરવાજો ખોલ્યો અને