સુપરસ્ટાર ભાગ - 6

(116)
  • 4.6k
  • 7
  • 2.3k

સુપરસ્ટાર ભાગ 6 “તારી ફિલ્મ હિટ જશે પછી તો તું મને યાદ પણ નહીં કરે?” માર્ટિનાએ ખુલ્લા આકાશ સામે જોઈને અમસ્તો જ કબીરને સવાલ કરીને કહ્યું.કબીર માર્ટિનાના હવામાં ઊડતા વાળને જોઈ રહ્યો હતો.તેના બોલવા માટે ફડ-ફડ થતાં હોઠ જાણે કોઈ અલગ જ દુનિયામાં કબીરને લઈ જતા હોય એવું લાગતું પણ આજે તો એ પોતે તેની દુનિયામાં આવી હતી. અમદાવાદમાં ચાલતા કબીરના શૂટિંગમાં થોડા દિવસ માટે માર્ટિના આવી હતી.આજે માર્ટિના અને કબીર અમદાવાદની ગલીઓથી નીકળીને કબીરના ઘરે આવ્યા હતા.કબીરના ઘરમાં તેના મમ્મી-પપ્પા અને તેની નાની બહેનનો સમાવેશ થતો.તેમના સાથે માર્ટિનાએ બેસીને ડિનર કર્યું હતું અને એ વાતે કબીરે બહુ