લવ કોમ્પ્લીકેટેડ (10)

(60)
  • 3.6k
  • 2
  • 1.8k

ભાગ- 10 મને કહેશો આપણે ક્યાં જઈએ છીએ? હું રણચંડી બનેલી પારુલ ની પાછળ પાછળ ઢસડાતો જતો હતો તળાવ પરથી ધક્કો મારવો છે તમને! ચાલો. તે બોલી, તમારું બીજું તો કંઈ થઈ શકે એમ નથી. કહેતી મને રીતસર ખેંચીને ચાલતી રહી. અરે એવુંતો કોઈ કરતું હશે? સોરી પારુલ. તમે જ તો કહ્યું કે આપણે ફ્રેન્ડ્સ છીંએ, એટલે તો મેં બધી વાત કરી તમને. હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું, પ્લીઝ મને છોડી દો. તે અચાનક ઉભી રહી ગઈ. ને બોલી. કેમ, બીજી માધુરી બનાવવી છે મને? ચૂપ ચાપ આવો મારી સાથે. પાર્ક માંથી નીકળી ઓટો લીધી ને સીધી