નિયતિ - ૨૬

(128)
  • 4.9k
  • 11
  • 2k

” જાણે કોઈ મોટું તીર માર્યું હોય એમ એ મુરલી સામે જોઈ હસી રહ્યો.ભરત અને કેતુલ બંને પર શરાબ એની અસર કરવા લાગી હતી અને બંને મુરલીને મજાકનું પાત્ર બનાવવાની વેતરણમાં હતા. એમની પાર્થને વધારે લાયક, વધારે કાબિલ બતાવવાની આ ચાલ ક્રિષ્ના સમજી ગઈ હતી.” ક્રિષ્નાએ ધીરેથી ફક્ત મુરલી સાંભળે એમ કહ્યું.મુરલી ક્રિષ્ના સામે જોઈને સહેજ હસ્યો. એની જગાએથી ઊભો થયો અને બે કદમ આગળ ખસી, કોઈક ના હસવાનો અવાજ આવ્યો.એ ભરત હતો. સોરી કહી એણે મોઢું દબાવી જાણે પરાણે હસવું રોકતો હોય એવું નાટક કર્યું., મેરા ગીત અમર કર દો.બનાજાઓ મીત મેરે, કાનમાંથી સીધો દિલમાં ઉતરી જાય એવો મીઠો