અતુટ દોર નુ અનોખું બંધન -27

(76)
  • 3.6k
  • 5
  • 1.8k

પ્રથમ રેસ્ટોરન્ટમાં ટેબલ પાસે જઈને કહે છે તમે અહીં ?? સામેથી કહે છે, તુ તો બહાર જવાનો હતો ને કામથી ?? પ્રથમ :  એ માટે તો આવ્યો છું. મને પણ કાઈ સમજાયુ નહી અને તે શ્લોક ની સામે પ્રશ્નાર્થ નજરે જુએ છે. પ્રથમ એક વાત કહુ , કૃતિ એ જ વિશ્વા છે...!! હવે તને બધી વાત સમજાઈ ગઈ ?? પરી : શુ કહો છો શ્લોકભાઈ ?? તમે કાલે કેમ કહ્યું નહી ?? શ્લોક : સોરી. મે તમને કાલે કહ્યું નહી. પણ હુ એના માટે કોઈ જોખમ નહોતો લેવા માગતો. હુ પહેલા તમારી આ માટે શુ વિચારણા છે એ જાણવા માગતો