બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૫

(88)
  • 3.8k
  • 3
  • 1.6k

અનુભવ તો નથી કોઈ વાત નો પણ...મળે જ્યાં જખમ ત્યાં થોડું શીખી લઉં છું...મોગરા ની ખુશ્બૂ આખાય રેસ્ટોરન્ટ માં મહેકી રહી હતી..પણ કોઈ ને ખબર નહોતી કે આટલી ખૂશનુમાં સુગંધ નું એપી સેન્ટર ક્યાં છે..!મહેક..જ મહેકતી હતી...મોગરા ની શ્વેત મહેક લઈને...હા,મોગરા નું ફૂલ મને ય ગમતું...પણ, મારા પ્રિય પાત્ર ની પસંદ હું સહુ મિત્રો ની સામે જાહેર માં દેખાવ કરું તો....બધા મને પ્રેમ નો પાગલ કહી ને ઉતારી પાડે...બસ કર યાર..ભાગ - ૨૫.."હાય.. અરુ..ણ..!!"મહેક નાં દાડમ ના દાણા જેવા ચમકતા દાંત સહુ કોઈનું ધ્યાન ખેંચતા હતા .મે એક નજર કરી મહેક ને માત્ર ઈશારા થી અભિવાદન આપ્યું ..મારા અને મહેક