અમૃત જળ

(11)
  • 4k
  • 3
  • 1.5k

અમૃત જળ કુદરત અતિશય મહેરબાન છે અને પોતાના અણમોલ ખજાનાને ઉદારતાથી લૂંટાવે છે શીતળ પવન , સૂયૅનો તડકો અને વરસાદનાં પાણીની મહેર આવા સુખની કોઈ કિંમત ચૂક્વવી પડતી નથી પણ મફત મળે છે. આવા સુખની કોઈ કદર કે દરકાર કરતું નથી ઉલટું માનવજાતે પોતાની પ્રગતિ માટે તેને અભડાવીને ઝેરી બનાવી નાખી છે. જલમાંથી થયુ સ્રુષ્ટિનું સજૅન,