પ્રેમ વેદના - 3

(39)
  • 3.6k
  • 6
  • 3.4k

આપણે જોયું કે રાજ પોતાના મનની વાત રીટાબેન દ્વારા રોશની સુધી પહોંચાડવામાં સફળ થાય છે. પણ રોશની દ્વારા કોઈ જ પ્રતિભાવ ન મળતાં રાજ આવેશમાં આવી જાય છે. હવે આગળ....ચાહત ના સફરમાં પડાવ આવે છે ઘણા,ઘવાય છે, છીનવાય છે, લાગણીના તાંતણા ઘણા,મુંજાઈ જાય જીવ એવા બને છે બનાવ ઘણા,છતાં અતૂટ રહે સત્યપ્રેમ એવા છે દાખલા ઘણા!!રાજ હજુ પણ આશા રાખીને બેઠો હતો કે રોશની એની વાતને જરૂર વિચારતી હશે. એ થોડા દિવસ સુધી રોશનીનું વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું કે નહીં એ જ જોયા કરતો હતો. પણ રોશની તરફથી કોઈ જ પ્રતિભાવ હજુ સુધી રાજને મળ્યો નહતો. રોશનીએ બધું જ કિસ્મત પર