ચિત્કાર - ૨

(16)
  • 3.6k
  • 5
  • 1.1k

ચિત્કાર-૨ઈલીઝા જ્યારે જીમ ને શોધવા આવી હતી, ત્યારે તેણે પોતાના માલિક આર્થર અને મહેમાન વચ્ચે જીમ ને વેચવાની જે વાત હતી તે સાંભળી હતી .એટલે તેના દિલમાં ફફડાટ પેસી ગયો કે , મારા વહાલા દીકરાને શેઠ વેચી તો નહિ દેને ! એટલે તે પોતાની શેઠાણી એમિલીને પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી . એમિલી આ જોઈને નવાઈ પામી. તેણે પૂછ્યું : “બેટા , તને એકાએક આ શું થઈ ગયું ? તું કેમ રડે છે?” ઇલિઝા –“માં, બાપુ પાસે ગુલામોનો વેપારી આવ્યો છે!”એમિલી- “તું પણ ખરી છે! ગુલમોનો વેપારી આવ્યો ,તેથી શું થઈ ગયું ?તારા શેઠ ને