અધૂરું પ્રેમપ્રકરણ - ૩

(59)
  • 3.9k
  • 9
  • 2.2k

મેં ફટાફટ 12 જાન્યુઆરીવાળું પેઈજ ખોલ્યું..એ લખતી હતી.., “ અમન મેં ક્યારેય સપનામાં પણ નોહતું વિચાર્યું કે.. તું મને છોડીને ચાલ્યો જઈશ.. મને હમેશા ને ભૂલી જઈશ..તારી યાદાસ્ત ચાલી ગઈ છે.. તને પાછલી એકપણ વાત યાદ નથી.., અરે તને તો તારું અસલી નામ પણ યાદ નથી.. તારું અસલી નામ વીર છે..અને હું તારી જાનુ.. એ તસવીર આજથી આઠેક વર્ષ પહેલાની છે.. જેમાં હું છું ને બીજો તું છે.. ચાલ તને એકવખત ભૂતકાળની સ્મૃતિમાં