લાગણીની સુવાસ - 23

(54)
  • 3.6k
  • 5
  • 1.9k

લાભુની આંખ ખૂલી ત્યાંરે મેલો એની સામે હતો. એની જોડે ગામનો ગૌર...બાજુમાં લક્ષ્મીને બાંધેલી જોઈ હજુ સ્પષ્ટ દેખાતું જ નહતું છતાં આ ત્રણને તે ઓળખી શક્યો. થોડીવાર થઈ અને એક માણસ આયો અને કહી ગયો કે સત્ય એ આ બન્ને ને મારી નાખવા કિધુ છે.એટલે મોડુ ન કરતા આ ટેકરા પરથી બન્ને ને નીચે નાખી દો.... એટલે વાત પતે.... આટલું સાંભળતા લાભુ તમ્મર ખાઈ ગયો.... પોતાનો ભાઈ ક્યારેય આવુ ના જ કરે એવું વિચારી વિચારી એનો જીવ પલ પલ કપાવા લાગ્યો. અને એ ફરી બે ભાન થઈ ગયો... લક્ષ્મી તો હજી બે ભાન જ હતી...