પ્રેમકુંજ-(ભાગ-૧૮)કુંજ મારી નજીક આવીયો.રિયા હું તને એક વાત કહેવા માંગુ છું...?હા,બોલને કુંજ મેં ક્યાં મારા કાન પર હાથ રાખ્યા છે.હું સાંભળું જ છું.તારે જે કેહવું હોઈ તે કે પણ પ્લીઝ કુંજ આજ મારી પાસે નાસ્તો જરા પણ નથી.તુ નાસ્તાની મારી પાસે માંગ નહીં કરતો.નહિ રિયા તું આવી પરિસ્થિતિમાં રહે એ મને જરા પણ ગમતું નથી.ઉપર જો તો ખરી હમણાં જ ઉપરથી કાંકરી આવશે એવું મને લાગે છે.અને વરસાદમાં પણ અહીં પાણી પડતું જ હશે.અને રાત દિવસ સમોસા બનાવીને તારા હાથ તો જો કેવા થઈ ગયા છે.મને તારી પર દયા આવે છે રિયા.ઓહ સાહેબ જી ને મારી ચિંતા થાય છે.હું કુંજની