પ્રેત ની રાત

(101)
  • 5.1k
  • 4
  • 2k

એક નવી ગાડી જંગલ ના ચેક પોસ્ટ પર આવી ઉભી રહી. ગાડી માં નવા પરણેલા યુગલો હતા. લાગી રહ્યું હતું કે હમણા લગ્ન થયા હસે. જંગલમાં જવા માટે એન્ટ્રી પાસ લીધો. ગાડી જંગલ તરફ આગળ વધી.અંદર જતા જંગલ ગાઢ આવવા લાગ્યું. રસ્તો સુનસાન હતો, કોઈ વાહન પસાર થઈ રહ્યું નહતું. ગાડી માં બંને પ્રેમ ની વાતો વાગોળતાં આગળ વધી રહ્યા હતા. લગભગ અગિયાર થયા હસે. તેનું મુકામ આવી ગયું હસે તેમ એક મંદિર પાસે ગાડી ઉભી રાખી. ગાડી માંથી ઉતર્યા ને મંદિર ની અંદર પ્રવેશ કર્યો. મંદિર માં કોઈ હતું નહીં. બહુ જૂનું મંદિર લાગી રહ્યું હતું.મંદિર ની સાફ સફાઈ