નવી જીંદગી

(24)
  • 4.9k
  • 1.5k

નવી જીંદગીલેખક : મનીષ ચુડાસમા હું મારા કોમ્પ્યુટર ક્લાસની ઓફિસમાં મારૂ કામ કરી રહ્યો હતો, ત્યાં જ દરવાજો ખોલીને અજાણી ગર્લ બોલી, મે આઈ કમ ઇન સર....? મે કહ્યુ યસ....! તે એનુ એડમિશન ફોર્મ જમા કરાવવા આવી હતી, મે એડમિશન ફોર્મ મારા હાથમાં લઈને નામ, એડ્રેસ તથા અન્ય ડૉક્યુમેન્ટ ચેક કર્યા, તેનુ નામ રીંકલ હતુ, તેને છેક પાટણ થી અહી અમદાવાદ મારા ક્લાસમાં ટેલીનો કોર્ષ કરવા માટે એડમિશન લીધુ હતું. એટલે મે સ્વભાવિક રીતે મજાક કરતા કહ્યુ કે રીંકલ તને પાટણમાં કોઈ ક્લાસ ના મળ્યા કે આટલે દુર થી અહિયાં કોર્ષ કરવા માટે આવી….? રીંકલે મને કીધુ સર એવુ નથી,