અંજલિ અનેે પ્રયાગ બન્નેવ માં દિકરો .....બંંગલો ની લોન માં ગોઠવેલા હિચકે બેેેેઠા છેે....હવે આગળ......******* પેજ - 20 *******પ્રયાગે તેની મમ્મી અંજલિ ને આસ્થા વાળી વાત કરી કે...એને હમણાં થી રોજે એના ઘરે ડ્રોપ કરી ને આવે છે. અંજલિ.....મનમાં જ હસવા લાગી...અને મન મા જ બોલી ...હવે મારો પ્રયાગ મોટો થવા લાગ્યો છે.હા..તો એમાં શું વાંધો બેટા ?? એવુ તો ફ્રેન્ડસ માં ચાલ્યા કરે. અંજલિ વિચારોથી હર હંમેશ યુવાન જ હતી. તેને ક્યારેય એવુ નહોતું કે પ્રયાગ આમ કરેજ...અથવા તો નાં જ કરે. એને સમય ની સાથે અને સમય ના તાલે રહેવું ગમતું હતુ. અને એટલેજ કદાચ તેને પ્રયાગ સાથે