શિવાલી ભાગ 9

(60)
  • 4k
  • 5
  • 2.1k

ઘંટળી ના મધુર રણકાર જેવો અવાજ પાછળ થી આવ્યો, તમે લોકો એને હેરાન ના કરો. એને વાગ્યું છે એટલે એ ઉદ્યમ મચાવે છે.રાજકુમાર સમરસેને અવાજ ની દિશા માં જોયું તો એક અતિ સુંદર નાજુક નમણી નવ્યોવના ઘોડા પર સ્ફૂર્તિ થી આવી રહી હતી. તમે લોકો એને હેરાન ના કરો. એ તકલીફ માં છે. તમે છોડો એને, બોલતા બોલતા એ યૌવના ઘોડા ની નજીક આવી ગઈ.સમરસેને ઘોડા તરફ જોયું તો ઘોડાના પગ માં થી લોહી નીકળતું હતું.બધા સૈનિકો ચારે બાજુ થી ઘોડાને ઘેરી વળ્યાં હતા. તે યૌવના ઘોડા પર થી ઉતરી ને પેલા ઘાયલ ઘોડા તરફ ગઈ. તેણે પોતાનો હાથ ઘોડાની પીઠ