લવ કોમ્પ્લીકેટેડ (9)

(36)
  • 4k
  • 2
  • 1.8k

ભાગ- 9 અંતર વધી રહ્યું હતું. હા, પણ જયારે પારુલ સાથે હોઉં ત્યારે! એકલો પડું ને તેનો વિચાર ન આવે એવું તો ક્યારેય નહોતું બન્યું. એમને મારા મન કે દિલ માંથી નિકાળવાનો તો મેં પ્રયાસ પણ કદી નહોતો કર્યો. હવે મને લાગતું કે હું બે નાવ પર સવાર છું અને બન્ને ની દિશાઓ પણ અલગ અલગ છે. મારે જલ્દીથી કોઈ નિર્ણય લેવો જ પડે. સું કરવું, કોને કહેવું, ક્યાં જવું! કંઈજ સમજમાં નથી આવતું. પારુલ સારી છોકરી છે, સમજદાર છે, મને આટલો સમય પણ આપ્યો વિચારવા માટે. એ મારો પ્રશ્ન છે કે હું કોઈ નિર્ણય નથી લઈ શકતો. હવે એની