મર્ડર@રિવરફ્રન્ટ - 29

(418)
  • 6.8k
  • 8
  • 4.4k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:29 પોતાનાં પાંચમા શિકાર નિત્યા મહેતાનું હત્યા માટે કિડનેપ કર્યાં બાદ એ સિરિયલ કિલર એને ટોર્ચર કરતો પોતાનો વીડિયો બનાવી એની ફૂટેજ દરેક ન્યૂઝ ચેનલમાં મોકલાવે છે..સતત મળતી નાકામયાબી પછી હતાશ રાજલ એ સિરિયલ કિલર વિરુદ્ધ પોતાનાંથી કોઈ સબુત છૂટી ગયું હોય તો એને પકડી પાડવા એનાં આગળનાં ચારેય વિકટીમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પુનઃ વાંચે છે..આ સાથે જ એનાં ચહેરા પર ચમક આવી જાય છે અને એ બોલી પડે છે. "Welcome રિવરફ્રન્ટ સિરિયલ કિલર.." રાજલે પહેલાં ખુશ્બુ નો,પછી મયુર,પછી વનરાજ અને છેલ્લે હરીશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યો..આમાં રાજલે એક વસ્તુ નોંધી કે ચારેય વિકટીમ ની આંગળીઓ કપાયેલી હતી..ખુશ્બુ ની એક,મયુરની