ચેલેન્જ - 10

(201)
  • 8.6k
  • 12
  • 6.2k

પોલીસ સ્ટેશનમાં કેપ્ટન દિલીપ, જમાદાર દલપતરામ. ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ અને અજીત બેઠા હતા. મહેન્દ્રસિંહ સામે રાઈટીંગ પેડ પડ્યું હતું અને હાથમાં બોલપેન હતી. ‘મિસ્ટર અજીત...તમારું પૂરું નામ લખાવો.’ ‘અજીત મર્ચન્ટ…! હું…’ ‘તમારે ફક્ત સવાલોના જવાબ આપવાના છે. તમારી ઉંમર?’ ‘બેતાળીસ વર્ષ?’ ‘બીઝનેસ કરો છો?’ ‘પાસપોર્ટ એજન્ટ છું.’