શાંતામાસી.

(30)
  • 2.4k
  • 1
  • 911

શાંતામાસી. હા આજ ફરી શાંતાબેન આવ્યા હતા.આમ તોશાંતાબેન અમારા કંઈ સગા ન થાય.બાજુવાળા નરભેરામ ભટ્ટ ના દૂરના બહેન થાય જે શહેર દૂરનાએરિયામાં એના ફેમિલી સાથે રહેતા હતા. સીંતેર ની આજુબાજુ ઉંમર,બહુ મનમોજી,એએમ માનતા કે સગા વહાલાઓ ને પંદરેક દિવસમાંએકવાર જરૂર મળવું જોઈએ.ઘરના સુખી.દીકરોવહુ બને નોકરીએ જાય. બને શિક્ષકો એટલે બંનેબપોરે દોઢેક વાગે આવી જાય. શાંતામાસી સવારે સૌ માટે ગરમાગરમ નાસ્તોઅને ચા પાણી બનાવે.બને પૌત્રો ને તૈયાર કરીસ્કૂલ કોલેજ મોકલે.સવારે બધું કામ આટોપી નેદસેક વાગે નવરા થાય.ત્યાર પછી અડધોએકકલાક પૂજા પાઠ અને જાપ ચાલે. આડોશ પાડોશ માં પણ