કોઈ થાકી પણ જાય છે

  • 3.4k
  • 2
  • 1.1k

કોઈ થાકી પણ જાય છે..જીવનની અદભૂત રચનાઓ વાંચવા આજે યુટ્યુબ ચેનલ અને મારા પેજ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરોધન્યવાદ.. કેટલી અદભૂત છે ને આ જીવન પણ લોકો વસ્તુની જેમ માણસનો ઉપયોગ કરી રહ્યા છે,કચરાની જેમ ભગવાનની મસ્તી કરી રહ્યા છે, જોવા વાળા આંધળા બની રહ્યા છે,અને વિરોધ કરનારને સજાઓ મળી રહી છે. સબંધો પણ ક્યાંક આવી રીતે જ ઉપયોગમાં લેવાય છે, આંધળા બની રહેલ બીજાની લાગણી તોડે છે,અને વિરોધ કરનારને દંડ મળે છે,માણસની ઓળખ સબંધમાં વિશ્વાસના આધારે થતી હોય છે,કોઈ છોળીને પાછું આવે છે તો વાંક પોતાના બદલે એનો ક