પપ્પા ના ગયા પછી હું ને મમ્મી જ હતા . અને અમારું જીવન સારું ચાલતું હતું મારા લગ્ન માટે મમ્મી ઘણી મહેનત કરતા હતા. હું એક પ્રાઈવેટ કંપની માં જ જોબ કરતો હતો .તે દિવસ સામાન્ય દિવસ ની જેમ જ હતો . હું તે દિવસે સવારે નાસ્તો કરી ને નિકળો . નીકળો ત્યારે મમ્મી એ મને ટોક્યો કે ' બેટા ધ્યાનથી જજે' .મેં કીધું મમ્મી તું રોજ આમ મને ના ટોક મને ગમતુ નથી .મમ્મી એ કહ્યું 'બેટા માં નો સ્વભાવ ના બદલાય ભલે માણસ આખો બદલી જાય ' હું નીકળો મારા સમય મુજબ, કાન માં હેડફોન રાખીને.ગીત વાગતું હતું ' જિંદગી કેસી