Return of shaitaan - part 14

(46)
  • 3.9k
  • 8
  • 1.5k

"હું સીનિઅર રિસર્ચ મેમ્બર છુ અને આ પ્રોજેક્ટ મારો અને મારા પિતાજી નો હતો." લોરા બોલી. "ઓકે તમને ભલે લાગે કે મારુ વર્તન રુક્ષ છે તમારી પ્રત્યે પણ હું તમારી સાથે કેમ ડીલ કરું? તમારા ડિરેક્ટર ક્યાં છે?" ઓલિવેટ એ રુક્ષ અવાજ સાથે કહ્યું. "સર એમની તબિયત અચાનક બગડી ગઈ છે અને અત્યારે તેઓ હોસ્પિટલાઇઝ્ડ છે . સર અત્યારે આ બધી વાતો નો ટાઈમ નથી પ્લીઝ સર આપણે એન્ટી મેટર શોધવાનું ચાલુ કરીએ એ વધારે સારું છે."લોરા એ ખુબ જ નમ્રતાથી કહ્યું. "તમારી હિંમ્મત કેવી રીતે થઇ મને ઓર્ડર આપવાની મિસ લોરા?" કમાન્ડર ઓલિવેટ ગુસ્સામાં બોલ્યા. "સર હું......." હજુ લોરા