દગો કે મજબૂરી ? - ૪

(15)
  • 2.5k
  • 2
  • 1.2k

[આપે આગળ જોયું... કેશવ અને ઇન્દુ ને ભગવાન ની દયા થી ૩ બાળકો નો જન્મ થયો ને પરિવાર સરસ રીતે ચાલતો થયો. હવે કેશવ અને ઇન્દુ પોતાના સપનાઓ પૂરા કરવા દોટ લાગવા માંડ્યા, પોતાના એટલે કે છોકરાઓ ના. અમદાવાદ, કદાચ નામ સાંભળેલ હશે પણ આવેલ નહિ આ અજાણી દુનિયામાં. તેમ છતાં સાહસ કરી ને અમદાવાદ આવી ગયા, એક મકાન પણ લઈ લીધું. ] હવે આગળ.... ✴️✴️✴️ બધી બચતો થી એક ઘર નું ઘર લઈ લીધું હોવાથી શરૂઆત ના દિવસો માં ખેંચ વધવા લાગી. કારણકે અચાનક થી વતન છોડી ને નવા જ શહેર માં પ્રયાણ કરવું એ દિવસો માં સરળ નહોતું