આર્યરિધ્ધી - ૧૯

(56)
  • 2.8k
  • 5
  • 1.5k

આગળ ના ભાગમાં જોયું કે નિમેશભાઈ રિધ્ધી ના માતાપિતા અને આર્યવર્ધન ના માતાપિતા નો ભૂતકાળ તથા આર્યવર્ધન દ્વારા તેના માતાપિતા અને રિધ્ધી ના માતાપિતા ની હત્યા કરવામાં આવી તે વાત પાર્થ અને મીનાબેન ને જણાવે છે. બીજી બાજુ રિધ્ધી આર્યવર્ધન તરફ આકર્ષાય છે પણ તે આર્યવર્ધન વિશે કઈ જાણતી નહોતી. એટલે તેની ફ્રેન્ડ ક્રિસ્ટલ તેને પોતાની સાથે આર્યવર્ધન ને મળવાનું કહે છે. હવે આગળ...રિધ્ધી અને ક્રિસ્ટલ એક સાથે આર્યવર્ધન ના રૂમ બાજુ જાય છે. તેના રૂમ નો દરવાજો બંધ હોય છે એટલે ક્રિસ્ટલ દરવાજા પર નોક કરે છે એટલે દરવાજા ખુલી જાય છે. અને તે જોવે છે કે આર્યવર્ધન તેના