રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૫

  • 2.9k
  • 1
  • 1.2k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૫ વિકિના ડિસ્ચાર્જ પછી જેકી ટેન્શનમાં રહે છે અને વિચારોમાં જ ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે અને બધી જ ચર્ચામાં હૅલન અને શનાયા જોડાય છે. અંતે વિકીને એકલો ના રાખવાની વાત પર શનાયા વિકી સાથે મેરેજ કરીને જીવનસાથી બનવાની વાત કરે છે. વિકી ડાઇનિંગ ટેબલ પર આવે છે, વાતો છે ત્યાં જ હેલનનો ફોન વાગે છે એટલે એ બહાર વાત કરવા જાય છે હવે આગળ. 'શાનયા, બધી વાતમાં હું તને પૂછવાનો જ ભૂલી ગયો કે તારે ઇન્ડિયા જવાનું છે ને? અંકલ-આંટીને મળીને તારે તારા જીવનસાથીની પસંદગી કરવાની છે અને એના માટે તું એવું ઇચ્છતી હતી કે હું પણ તારી